Manish Patel

જય શ્રી કૃષ્ણ....
ખુબ જ સરસ 'શીતલ સંગીત' મારું એવું માનવું છે
કે ગુજરાતી રેડિયોના ગુજરાતીમાં જ વખાણ થવા જોઈએ.
હસ્સુજી આપને ખુબ ખુબ અભિનંદન આપવા ઘટે, કારણ કે આપ
કેનેડામાં રહીને પણ માતૃભાષા અને આપણી વિસરાતી સંસ્કૃતિ
માટે જે કામ કરી રહ્યા છો એ માટે આપને ખુબ ખુબ ધન્યવાદ...
સદાને માટે આપ અમોને આવું રસીલું સંગીત પિરસતા રહો અને
અમે એનો આ સ્વાદ માણતા રહીએ એવી અભિલાષા સહ....
જય ગરવી ગુજરાત.... ભારતમાતા કી જય.....